દશે દિશા
દશે દિશા
1 min
259
હરખે કરખે અનુભવ કશા,
આકાશ ઉદરમાં વરતે દશે દિશા;
જ્યારે જેનું રાજજ જાણ,
ત્યારે માનવી તેની આણ;
જ્ઞાનગગનમાં નોહે દેશકાળ,
એતો અખા અજાણ્યા બોલે આળ