Khvab Ji
Others
ટીંબા પર મેં
ગર્વ કર્યો, કે,
શિખર ઉપર
બેઠો છું !
જોઈ હિમાલય,
લાગ્યું કે,
તળેટી થીયે
હેઠો છું !
😵
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ