Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અમને નહીં પરવડે.
અમને નહીં પરવડે.
★★★★★

© Piyush Solanki

Others

1 Minutes   7.3K    7


Content Ranking

તારૂ આ આચાનક આવવુ અને ક્ષણભર થોભવુ અમને નહી પરવડે
કા દુષ્કાળ થા કા'તો મૂશળધાર થા આ છાંટા ના છબછબીયા અમને નહીં પરવડે.

આમ અચાનક સામે આવાનુ છોડી દો
ધડી બે ધડી ની મુલાકાત અમને નહીં પરવડે

વિશાળકાય પ્રેમ ની સુક્ષ્મ વ્યાખ્યા ના માંગ
દરીયા ને નદી કહેવું અમને નહીં પરવડે.

તુ કહે તો ભજી લઉં બ્રહ્મા વિષ્ણુ મહેશ
આ કૃષ્ણ ને કાળીયો કહેવુ અમને નહીં પરવડે.

નશો તારી આંખો નો હવે ઓછો રાખતો સારૂ
આ સો.પિ ને શરાબી કહેવુ અમને નહીં પરવડે

બ્રહ્મા વિષ્ણુ મહેશ કૃષ્ણ ને કાળીયો નશો શરાબી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..