Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઈશ..પ્રેમ..
ઈશ..પ્રેમ..
★★★★★

© Jagat Patel

Others

1 Minutes   6.9K    5


Content Ranking

પ્રેમનો પત્ર આવતાં ઈશ્વરનું આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...
 
મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને ત્યાં..
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...
 
રામ જેવો ભાઈ ક્યાં શોધીશ આખા વિશ્વમાં..
બાંધવા એવી લકિરને કોઈ એ જ લક્ષ્મણ મળે...
 
શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઈ એક ઝરણ મળે...
 
કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખૂલે ને તરત એ ઢોલિયે જ મરણ મળે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..