STORYMIRROR
અનેરો જાદુ
અનેરો જાદુ
Pooja Patel
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
Pooja Patel
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
અનેરો જાદુ
અનેરો જાદુ
જાદુ શીખવા
કરવી મહેનત
ખૂબ સંઘર્ષ !
હાથની કળા
વિવિધ પ્રકારની
જાદુ ગણાય !
કરવું પડે
કળા ચમકાવવા
પુનરાવર્તન !
શીખી શીખીને
ધીરજ - લગનથી
પ્રગતિ થાય !
કહેવાય તે
સંયમ રાખવાનો
અનેરો જાદુ !
More gujarati poem from Pooja Patel
Download StoryMirror App