Khvab Ji
Others
બન્નેના
બ્લડ-ગ્રુપ
સમાન છે, છતાં,
જરૂર પડે ત્યારે
એકમેકને
રક્તદાન
ન કરી શકે,
એવા બે દોસ્ત,
તે અાંસુ અને
પરસેવો !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ