Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nitin Prajapati

Others

2  

Nitin Prajapati

Others

સમય લાગે

સમય લાગે

1 min
6.8K


કક્કો ને બારાખડી શીખવનાર,
એ માસ્તરને સમજતા સમય લાગે.

કોરો એ પાટી પર એક્ડો ઘુંટવનાર,
માસ્તરને સમજતા સમય લાગે.

શાળાથી સમાજ સુધી લઈ જનાર,
એ માસ્તરને સમજતા સમય લાગે.

માથી માંડી વિરાટ માધવની ઝાંખી કરાવનાર 
એ માસ્તરને સમજતા સમય લાગે.

સંપ, લાગણી, કરુણતા અને વાત્સલ્યથી સભર,
એ માસ્તરને સમજતા સમય લાગે.

'ગુરુ'એ પદની પ્રતિતી કરાવનાર,
સાહેબને સમજતા સમય લાગે.

બસ મારા એ પ્રિય માસ્તરને 
સમજતા સમય લાગે.


Rate this content
Log in