STORYMIRROR

Nitin Prajapati

Others

2  

Nitin Prajapati

Others

હોળીના રંગે...

હોળીના રંગે...

1 min
2.8K


ચાલ હોળી-હોળી એ રમતાં-રમતાં,
જાતને અેક-મેક સાથે જોડી લ'યે.
 
સર્વ ઉલ્લાસોને તોડી-મોડી ખુદમાં,
કૃષ્ણપ્રેમ ઉરે-ઉરમાં ભરી લ'યે.
 
રંગે-રંગને નસે-નસમાં ભરીને,
ફાગણના સંગે-સંગમાં ઝૂમી લ'યે.
 
કેસુડા કેરા ફૂલે-ફૂલમાં મ્હોરીને,
પીયુ કેરા આલિંગનને ચૂમી લ'યે.
 
મીરાની ચાહતને 'વાસુ'માં ઢાળીને,
જીવનની પળે-પળને જીવી લ'યે.
 


Rate this content
Log in