I'm Nitin and I love to read StoryMirror contents.
બસ મારા એ પ્રિય માસ્તરને સમજતા સમય લાગે. બસ મારા એ પ્રિય માસ્તરને સમજતા સમય લાગે.
પ્રેમની એક વાત મૂકી,"વાસુ" ને હવાલે જાત મૂકી. પ્રેમની એક વાત મૂકી,"વાસુ" ને હવાલે જાત મૂકી.
'વાસુ' કાગળ પર લખવાની આદતઆમ જેમ-તેમકયાં સુધી કવિતામાં ટહુકતું રહેવાનું...? 'વાસુ' કાગળ પર લખવાની આદતઆમ જેમ-તેમકયાં સુધી કવિતામાં ટહુકતું રહેવાનું...?
મીરાની ચાહતને 'વાસુ'માં ઢાળીને,જીવનની પળે-પળને જીવી લ'યે. મીરાની ચાહતને 'વાસુ'માં ઢાળીને,જીવનની પળે-પળને જીવી લ'યે.
દોટ મુકી નેજાવ જયાં નદી કિનારેને ભીતરે તરડાય કવિતા દોટ મુકી નેજાવ જયાં નદી કિનારેને ભીતરે તરડાય કવિતા
નથી દ્રોણ કે સાંદિપની હું, છતાંપાદરમાં બેઠેલા પાળિયા ઊભા કરું છું. નથી દ્રોણ કે સાંદિપની હું, છતાંપાદરમાં બેઠેલા પાળિયા ઊભા કરું છું.
બા...! ઓ મારી બા...!ડગલીએ-પગલીએ મને ઝાલી,ઓવારણા કેવા લેતી દોડી-દોડી...(4) બા...! ઓ મારી બા...!ડગલીએ-પગલીએ મને ઝાલી,ઓવારણા કેવા લેતી દોડી-દોડી...(4)
સંસ્કારોનું સિંચન કરું છું, કદી ન ભુંસાય તેવો ઈતિહાસ રચું છું. સંસ્કારોનું સિંચન કરું છું, કદી ન ભુંસાય તેવો ઈતિહાસ રચું છું.
પાઘલડીના છોગે મોહી રે મારી આંખોમાં અજવાળા ઊગ્યા રે પાઘલડીના છોગે મોહી રે મારી આંખોમાં અજવાળા ઊગ્યા રે
મીઠી મધુરી તારી વાણીમાં, વ્હાલપનો કંકુ ખરે છે. મીઠી મધુરી તારી વાણીમાં, વ્હાલપનો કંકુ ખરે છે.