ગોત્ર અને ક્ષેત્ર
ગોત્ર અને ક્ષેત્ર
1 min
1.2K
શિલીંગ-ફેન અને
વીંઝણો ,
એ બન્ને નાં
ગોત્ર સમાન,
પણ ક્ષેત્ર અલગ
હોય છે !
કેમ કે -
ઊડતી ચકલી, વીંઝણા સાથે
ટકરાઈ ને
મરણ નથી
પામતી !