STORYMIRROR

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

કલ્પના

કલ્પના

1 min
218

બની છે જાણે

કાલ્પનિક દુનિયા

મોબાઈલમાં !


ભૂલ્યાં છે બધા

ડિજિટલ યુગમાં

લાગણીભાવ !


છળ કપટ

બન્યું છે સર્વોપરી

જીવન ઝેર !


બદલાયો છે

આજનો આ માનવી

વેદના આપે !


શાંતિ સમૃદ્ધિ

ગાયબ થઈ જાણે

બેચેની લાગે !


Rate this content
Log in