Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Solanki

Others

3  

Piyush Solanki

Others

આવી ગયું

આવી ગયું

1 min
13.9K


પરોઢિયે એક નાનું શમણું આવી ગયું
સ્વપ્નમાં જાણે કોક આપણું આવી ગયું.

તડપતા રહ્યા તારી હૂંફથી આખો શિયાળો
તારાથી દુર ચાલ્યા ત્યાંતો તાપણું આવી ગયું.

હતી ખ્વાહિશ મને પણ તરબોળ ન્હાવાની
સાગર ના મળ્યો! એક નાનું ઝરણું આવી ગયું.

શિખરો કંઈક સર કરવા નીકળી પડ્યો
ડુંગર આડું અચાનક તરણું આવી ગયું.

મળ્યો સ્વાદ હજુ ચંદ જીંદગી નો "પિયૂષ"
ત્યાંતો મારામાં પણ થોડુ હું પણુ આવી ગયું.


Rate this content
Log in