આતમધર્મ;
આતમધર્મ;
1 min
212
મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ,
પણ બેઉથી અળગો આતમધર્મ;
જીવ થઇ થાપે ભક્તિ ભગવંત,
જીવ થઇ મુક્તિ મન માને જંત;
એ તો તેમનું તેમ છે અખા,
દ્વૈતવિના નોહે પખપખા