પંચતણાં પચવિશે
પંચતણાં પચવિશે
1 min
147
પંચતણાં પચવિશે તત્વ,
વાસનાલિંગ તે તેનું સત્વ;
ભૂત ભૂત પ્રત્યે વિચરે,
અને મૃત્યુ નામ પરપોટો મરે;
ભૂતકલ્લોલ સદા સર્વદા,
ચિદ્વિલાસ અખા મન મુદા.