મોરના પીંછા
મોરના પીંછા
1 min
149
મોરના પીંછામાં રંગ કોણે પૂર્યા હશે ?
આવી જીણી કળાનો જાણકાર કોણ હશે ?
મોરના પીંછા કેવા રંગબેરંગી શોહતા,
નાંચતો મોર સૌની આંખોને મોહતો,
સાથે સાથે સૌના દિલડા એ જીતતો,
મારી મા જ તો હશે આવી જીણી કળાની જાણનાર,
મારી આશા અને ઈચ્છા પૂરી એ કરનાર.
