Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

સ્ત્રી એટલે... મા...

સ્ત્રી એટલે... મા...

1 min
1.2K


સવાર પડતાં જ માથે હાથ ફરાવી જગાડે..
બાળગીતો ગાતા પાટલે બેસાડી નવડાવે..
 
તૈયાર કરી એના મનનો રાજ કુમાર બનાવે..
જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે...
 
રમત રમતમાં થાય કોઈ મીઠા ઝગડા તો..
બાળકના ઘડતરના ભાગ રૂપે ખખડાવે...
 
સુરજ તપે ને શોધતી એ હાથ જાલી..
સમય થાય એટલે પાસે લઈ ખવડાવે...
 
જગતથી અજાણ ને મસ્તીમાં મશગુલ..
બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે.


Rate this content
Log in