કબર મારી
કબર મારી
1 min
1.4K
ખોદાવો આજ કબર મારી
મારે છે મુજને યાદ તારી.
જીવું છું હૃદયમાં કટાર રાખી
મારી દે હવે મુજને ખંજર તારી.
આંખોથી વાર ક્યાં સુધી કરશો
દિલમાં લાગી છે આગ તારી.
તે તો ફક્ત અજવાળું માંગ્યું હતું
અને અમે જલાવી છે જાત મારી.