જ્ઞાની સુર
જ્ઞાની સુર
1 min
129
જ્ઞાની સુર સૌ કો થઇ ફરે,
સુભટ તે જે અવસરે મરે;
સુખે ઘેર બેઠા સૌ જાણ,
પણ વરતે જે થોભે ઘમાસાણ;
અખા કથણીથી અનુભવ તે અલગ,
ઉંચા ચડે આકાશે જ સલગ