STORYMIRROR
પ્રેમ
પ્રેમ
Pooja Patel
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
Pooja Patel
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
પ્રેમ
પ્રેમ
પ્રેમાળ દિલ
પ્રેમ કરી બતાવે
જીવનભર !
તાકાત બને
સંઘર્ષ કેળવવા
પ્રેરણા આપે !
બને જીવન
સુખ ને શાંતિ ભર્યું
પ્રેમ ને લીધે !
બને વિનમ્ર
પ્રેમમાં ખોવાયેલ
માણસ સદા !
જીતી બતાવે
પ્રેમાળ દિલ રાખી
આખી દુનિયા !
More gujarati poem from Pooja Patel
Download StoryMirror App