શબ્દ સ્પર્શ
શબ્દ સ્પર્શ
1 min
164
શબ્દ સ્પર્શ રુપ રસ ગંધ,
વ્યસને જીવ પમાડ્યો ધંધ;
લોભ મોહ પાંચે થયાં છતાં,
પ્રાયઃ પ્રકૃતિ ઉદરમાં હતાં;
તેણે મોહ્યો જીવ રોગિલો થયો,
ત્યારે અખા વસ્તુ વિચાર જ ગયો.