પરાકાષ્ઠા
પરાકાષ્ઠા
1 min
6.9K
તારી ને મારી
સંવેદનાઓ
પરાકાષ્ઠાએ
પહોંચે અને
તું 'તું' ના રહે
ને
હું 'હું' ના રહું...
એકાકાર બની
જઈએ.