Khvab Ji
Others
ઘેલછા ક્યારેક,
પોતે મહેચ્છા
હોવાનો દાવો
કરતી હોય છે!-
અર્થાત્
અળસિયું
પોતાનૈ અજગર
માને છે....!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ