Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rudra Vivek

Others

3  

Rudra Vivek

Others

જીવનમાં બધી રાતો

જીવનમાં બધી રાતો

1 min
7.1K


જીવનમાં બધી રાતો જોઈ છે,
કોઈ અજવાળી કોઈ અંધારી જોઈ છે.

જીવન માં ઘણા મિત્રો મળ્યા છે,
કોઈ સ્વાર્થી કે કોઈ દિલ જીગર મળ્યા છે.

જીવન ના ઘણા તડકા જોયા છે,
કોઈ ઠંડા જોયા છે કોઈ બળ બળ તા જોયા છે.

બસ વિવેક હવે આંખો થઈ નમ,
કોઈ એવો દિવસ બતાય કે હવે હાસ થાય.


Rate this content
Log in