Khvab Ji
Others
ધારો કે
તમારી પાસે
રંગ નથી,
પણ ફાગ
ખેલવાનું મન
બહુ જ છે....!
મન તો છે ને !--
બસ, તો
ન રમવું,
એ પણ એક
રંગ જ છે...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ