Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શિવરાત્રી
શિવરાત્રી
★★★★★

© Nitesh Joshi

Others

1 Minutes   1.2K    3


Content Ranking

ભરી લોટા ભાંગના

ભક્ત ભોળા નાથના

ધુણી ધખાવી રાતના

બમબમ ભોલે જાપમા.

 

એ ડમરુ ધારી હાથમા

ને ત્રીશુલ ધરે સાથમા

છે માળા પહેરે નાગના

અને ગંગા ધરી કેસમા.

 

ન જાજો પહેરવેશમા

એ વશે માત્ર લીંગમા

નર ને નારી બંન્નેમા

એ તો સર્વ સંસારીમા. 

 

હર મહાકાલ કાળના

ઈષ્ટ બ્રાહ્મણ નાતના

ૐકારના પ્રતાપમાં

જોષી ન લખાય માપમાં.

 

 

શિવ ગાન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..