Khvab Ji
Others
અાપણી માત્ર
એક જ ફૂંક,
દીવા જેવા
દીવા ને હોલવી નાંખે છે !
રે ! ભીતર અાપણે
કેટલું બધું
અંધારું
ભરી બેઠા
છીએ !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ