STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

2  

Meenaz Vasaya. "મૌસમી"

Others

સ્વાતિ.

સ્વાતિ.

1 min
51

સ્વાતિપાસે બધું જ હતું. સુંદર ઘર, સુંદર બગીચો, નોકર, ચાકર. દર,દાગીનો, ઝવેરાત, હીરા,મોતી, મોંઘા કપડાં, મોંઘુ ફર્નિચર. હર જન્મદિવસ પર પાર્ટી, મોંઘી,ભેટ સોગાદ, તો પણ સ્વાતિ ,દિલથી ખુશ નહોતી. કેમ કે એનો પતિ બધું આપી શકતો હતો, પણ સમય નહિ.

સ્વાતિને ક્યાં આ બધી જરૂર હતી ! બસ એને તો થોડો સમય, અને પ્રેમના બે મીઠા બોલ એ તેને મન મોંઘી મિલ્કત હતી.


Rate this content
Log in