શ્યામા:માઈક્રોફિક્શન
શ્યામા:માઈક્રોફિક્શન
1 min
26
નવીન સવારમાં બારી પાસે બેસીને ગણગણી રહ્યો હતો અને વિચારોમાં ગરકાવ થઈ ગયો, ત્યાં દિનકર આવી બોલ્યો "પેલી શ્યામા તને યાદ છે?"
'મારી નજરે આવીને તું પણ થયો શ્યામ,
ટૂંકો થયો પરિચય મારો ભળી જ્યારે
સાથ બની ગઈ શ્યામા.'