rekha shukla

Others

3.4  

rekha shukla

Others

શુઝ

શુઝ

1 min
139


૨૧ દિવસ પછી પાછા ફરીને આવ્યા. પછી પત્ની અંજુએ અમીતને કીધું, "સાંભળી લો હું થોડા દિવસ 

ભાઈ-ભાભીને ત્યાં જઈને પાછી આવું ત્યાં સુધીમાં તમારા માતા-પિતાને ક્યાંક બીજે રહેવાની સગવડ 

કરી લેજો. અને એમ નહીં થાય તો મારી પાછા આવવાની રાહ ન જોતા." 

બિચારો અમીત ફાટી આંખે  સાંભળીને અવાક થઈ ગયેલો. કાપો તો પણ લોહી ના નીકળે. એક મોટો નિઃસાસો નીકળી ગયો. એણે આખરે લખ્યું "ફોર સેલ બેબી શુઝ નેવર વોર્ન "


Rate this content
Log in