સાંકળ
સાંકળ
1 min
11.8K
'અલી એ રઘલી આ તારા ડોબા ને બાંધી રાખ. મુઈ જ્યાં હોય તે મોઢા મારે જે દિ વિફરીને તો તારા ડોબા ગયા હમજી ?'
રઘા બાપાની દીકરી જીવલીને બધા રઘલી કહી બોલતા.
'આજ તારા માંડવા છે. અને છોળી તું અહીં હું કરે ?'
'રઘલી બાપુ મારી માટે સાંકળ ગોતું છું.' મને ડોબા જેમ રહેવાનુંહવેથી !