STORYMIRROR

Jeetal Shah

Others

3  

Jeetal Shah

Others

રંગ લાલday 2

રંગ લાલday 2

1 min
122

લાલ રંગ ખુબ જ શક્તિશાળી છે. આજે બીજું નોરતું હતુ. અમે બધાજ સંધ્યા ટાણે લાલ  વસ્ત્ર ધારણ કર્યાં હતાં. પાર્થ હવે આજના દિવસનો શું મહિમા છે ? કેમ લાલ વસ્ત્ર આજે ?

તો દાદી બોલ્યા હું તને રોજ  બધી દેવીઓનું નામ કહીશ. આજે બીજું નોરતું છે એટલે દેવી કાલીનો દિવસ છે જે ખૂબ જ શક્તિશાળી છે. નવરાત્રીના બીજો દિવસ દેવી કાલીનો રંગ હોય છે. આ‌ દિવસ બધીજ સ્ત્રીઓ લાલ રંગના કપડાં પહેરીને ને ગરબા રમવા જાય છે.

લાલ રંગ એટલે ક્રોધ, શક્તિશાળી ને સમર્પિત છે. આ દિવસે લાલ ચીજ વસ્તુઓ થી દેવી કાલીમાનુ આહવાન કરી પ્રાર્થના કરીયે‌ છીએ. લાલ ગુલાબ તો માને અતી વ્હાલું હોય છે.


Rate this content
Log in