STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

પ્રકૄતિના સાંનિધ્યમાં

પ્રકૄતિના સાંનિધ્યમાં

2 mins
164

ઓહો.. હો પાંદડા એ લે મને ઉભી રાખી ! જુદા જુદા રંગ ને જુદી જુદી ભાતના વૄક્ષ - છોડવે આવે પાન ને મારુ મન લલચાય. આજે કોઈ નવું પાન આવ્યું હશે. " 'Bless this house with Love and Laughter' " વર્ષાના વધામણાંમાં ભીંજાતા આ ઘરને છત્રી ઓઢીને જોતી ઉભી રહી. નયનતારા ને મધુમતી બે સખીઓ પ્રકૄતિના સાંનિધ્યમાં ચૂપચાપ મગ્ન થઈને નંદ માણી રહી. દસ હજાર ટુલીપ્સ એમની સામે તાકી રહ્યા હતા. Mendenhall

Glacierને અચંબા પૂર્વક અમે જોઈ રહ્યા હતા ત્યાં કુદકડી નયનતારા દોડી આવી. નવી શરૂઆત જાણેએનામાં નવું તરંગ આવ્યું ! આ મંડેલા લેકને જોઈ મધુમતી આછું સ્મિત કરી બોલી આપણે અહીંજ રહી જઈએ તો બોલ તારું શું કેહવું છે. જો છેક સુધી ટ્રેઈન આવે છે ! આમ ઉતાવળે નિર્ણય કંઈ થોડો લેવાય ? પણ અહીં કેટલું રૂડુ રૂપાળું છે ! ગવર્નરનું મેન્શન સીધાસાદા ઘર જેવું ! ગોલ્ડ પેનિંગ જુના કાટ ખઈ ગયેલા ઓજાર Mine -Mountain-Lake -Island-Glaciers-Icebergs-museum- Church n Mansion walked by to take pics in Victoria City in -British Columbia, Canada we enjoyed whale watchinઓહો હો પાંદડા એ લે મને ઉભી રાખી ! જુદા જુદા રંગ ને જુદી જુદી ભાતના વૄક્ષ - છોડવે આવે પાન ને મારુ મન લલચાય. આજે કોઈ નવું પાન આવ્યું હશે. " 'Bless this house with Love and Laughter' " વર્ષાના વધામણાંમાં ભીંજાતા આ ઘરને છત્રી ઓઢીને જોતી ઉભી રહી. નયનતારા ને મધુમતી બે સખીઓ પ્રકૄતિના સાંનિધ્યમાં ચૂપચાપ મગ્ન થઈને નંદ માણી રહી. દસ હજાર ટુલીપ્સ એમની સામે તાકી રહ્યા હતા. Mendenhall

પગલાંમાં પગલું પડતાં આ કળતર થાતું ગુમ,કંટકને કોરાણે કરતી કળી કહે,'તુ ઝુમ 'ચોમાસે મધુમાસ હળીને ભળી ગયો છે, આલ્લે લે !તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !--- રક્ષા શુક્લખૂબ અનોખુ વતની વર્ણન મા'ણે મા'ણું ખોળી લાવ્યું બસ આમ ને આમ સાવ અમસ્તુ મળવા આવ્યું,મોજા પાછળ મોજું દોડ્યું, ખળખળ બોલી આવ્યું.લેકની ગોદમાં સૂરજ નાચે, વહેણ વલોવી આવ્યું,અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું.મૂંઝારો ને મૌન વેરાg... Omg they come up breath big splash n dive under .. there is ziplining - eagle watching -seagals-owls n much much more to enjoy !!


Rate this content
Log in