STORYMIRROR

Harsha dalwadi

Others

3  

Harsha dalwadi

Others

મારા મિત્રો માઇક્રોફિક્શન

મારા મિત્રો માઇક્રોફિક્શન

1 min
11.5K


નિલીમા એક દિવસ દોડતી દોડતી તેના દાદીમાના ખોળામાં બેસી ગઈ અને કહેવા લાગી.

નિલીમા: દાદીમાં એક વાત પૂછું ?

દાદીમાં: હા બોલ ને ! મારી ઢીંગલી.

નિલીમા: ખબર છે મારી કેટલી બધી બહેનપણીઓ છે જે મને મારા જન્મ દિવસના દિવસે ઘણી ગિફ્ટ આપશે..

દાદીમાં: વાહ ખૂબજ સરસ.

નિલીમા: પણ દાદીમાં મેં બધાને મિત્રોને જોયા છે મળ્યું છે પરંતુ તમારા કોઈ મિત્ર નથી ?

દાદીમાં: મારા મિત્રો તો ઘણા છે જે દરેક ને નથી સમજાતા અને જેને સમજાય છે એને કોઈપણ સવાલ ના જવાબ શોધવા નથી પડતા.


Rate this content
Log in