કેટલી યોગ્ય વાત
કેટલી યોગ્ય વાત
સમય કોઈનો નથી, ના થશે ક્યારેય કોઈનો. સમય સ્વાર્થી છે બસ આવી એક પળ બની બધું બરબાદ કરી જતો રહે છે. અને હાથ ખાલી ના ખાલી રહી જાય. ઘણું દુઃખ થાય પણ શું કરી શકાય આમાં. આપડા હાથમાં કસું નથી કે પછી એ પળ આવી જે આપણે સમજીએ ત્યાં સુધી રેતી જેમ સરકી ગઈ હોય ને પછી પછતાવા સિવા કંઈજ નથી.
એક શારીરિક બીમાર વ્યક્તિ જેની માનસિક સ્થિતિ પણ પડી ભાંગી હોય. એમાં પણ આર્થિક મુશ્કેલીઓ હોય તો એજ વિચારો એ વ્યક્તી કેટલી તકલીફમાં હશે. બીમારી તો પછી એનો જીવ લેશે, પણ આ બધી તકલીફો એનો રોજ થોડો થોડો જીવ લેતું હોય જ છે. જે કલ્પના બહારની વાત છે, જે કળવી મુશ્કેલ છું
હું દરેક જે આ લેખ વાચે એને પૂછું છું તમે કેવું ફીલ કરો આમાં ? બધીજ રીતે અશક્ત વ્યક્તીને જયારે જેના પર વધુ જરૂર હોય હૂંફ, પ્રેમ, સહકાર અને એજ એને તકલીફ આપે એનો ભરોસો તોડે તો શુ કરવું ? ક્યાં જાય એ વ્યક્તિ હવે ? મરવું તો છે પણ એ પણ મારાથી નારાજ છે નજીક આવી દરેક સમય પાછી જતી રહે છે. એપણ નારાજ છે આમાં.
કોઈ એતો વિચારો તમે એની સાથે વર્તન કરો શું યોગ્ય છે ? કારણ આપો સહાનુભૂતિનું તમે એતો કહો કોને જરૂરી છે બીમાર વ્યક્તિને કે તમારી જેવા બધી રીતે સરસ એને જરૂર પડે
પ્લીઝ વાચી જવાબ આપજો મને. બીમાર વ્યક્તિ કોઈજ કામનો નથી એવું સમજી તમે તેને એજ સમય પહેલા તમે એને મારી નાખો છો.
