જમા પાસું - એક મુક્તિ દૂત.
જમા પાસું - એક મુક્તિ દૂત.
1 min
11.7K
મયંક દાદાજી આ શેનું બોક્સ છે?
દાદાજી આ મારી જિંદગી આખીનું જમા પાસું છે.
મયંક... મને બતાવો ને
દાદાજી.. હા પણ હજુ સમય નથી આવ્યો. સમય આવ્યે જોઈ લેજે
મયંક ... પપ્પા દાદાજીએ મને એક બોક્સ આપેલું
પપ્પા... શેનું? જરૂર કઈ રૂપિયા રાખેલા નીકળે તો સારું.
મયંક. પપ્પા આ બોક્સ છે
પપ્પા...અરે આ તો મુક્તિ દૂત. એમાં એક એફ.ડી.નો કાગળ નીકળ્યો સાથે એક પત્ર. જયંત મને ખબર છે તારો હાથ ખૂબ છૂટો છે. એટલે આ એફ.ડી.મયંક ના ભવિષ્ય માટે કરી રાખી હતી. આ મારી જીવનમૂડી મયંક માટે છે..એફ. ડી.જોઈ તો પુરા પાંચ લાખ રૂપિયાની હતી. આ જોઈ જયંત પોતાના આંસુ રોકી ના શક્યો.