ઈચ્છા
ઈચ્છા

1 min

3.1K
ધરમ ભાઈ : ઓટ'પપ્પા તમે હવે ધૈર્ય રાખો ખૂબ પરિશ્રમ કર્યો ઘણું મેળવ્યું છે. જરૂર થી વધારે છે.'
વિરમજી : 'દીકરા ધરમ તારી વાત સાચી છે ઘણું બધું છે પણ એક વસ્તુ નથી એ મને નથી લાગતી પૂરું થાય.' ધરમ ભાઈ : 'કઈ ?'
વિરમજી : 'મારા ઘરનું કોઈ ડોક્ટર થાય.'