STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

દીવા તળે અંધારું

દીવા તળે અંધારું

1 min
201

‌વંદનાના મમ્મી લતાબેન જાતજાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવે. લીલાબેનના દીકરા સાથે લગ્ન કરી વંદના સાસરે આવ્યા બાદ, પહેલીવાર રસોઈ બનાવવા ગયેલી વંદનાને જોઈ લીલાબેન બોલી ઉઠ્યા, "દીવા તળે અંધારું."


સામગ્રીને રેટ આપો
લોગિન