ડૂમો
ડૂમો

1 min

2.7K
આ કારખાનાના ધુમાડા વચ્ચે જિંદગી કેવી બેહાલ લાગે છે. સપનામાં પણ ચોતરફ આ ધુમાડા વચ્ચે જિંદગી જીવવા માટે સતત થતો સંઘર્ષ અને એ સંઘર્ષમાં ન કહી શકાય એવી લાગણીઓનો અને અટવાયેલા શબ્દોનો ડૂમો જે હમેશા જીવનની ગતિ ને રોકવાની કોશિશ કરે છે. સિદ્ધાર્થ હું થાકી ગયો છું એ ડૂમો ભરીને જીવવાની હિંમત નથી.