Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

વૃક્ષની હત્યા

વૃક્ષની હત્યા

1 min
202


કાલે થઈ એક હત્યા

કુહાડી મારી કરી એક હત્યા

ના પોલીસે પકડ્યો

ના જેલ માં ગયો


હત્યારો તો ખૂલે આમ ફરે

ના કોઈ દુઃખ ના કોઈ ગ્લાનિ છે

આ ચોધાર આંસુ એ રડે પર્ણો

શું હતો અમારો વાંક ?


કેમ મારા અસ્તિત્વનો કર્યો તમે વિનાશ ?

આ પંખીઓ એ પણ કરી મિટિંગ

પૂછ્યું અમે તો ઘર તોડતા નથી તમારું

કેમ તોડ્યું તમે ઘર અમારું ?


આ મહેકતા ફૂલો એ પૂછ્યું,

શું છે અમારો વાંક ?

કેમ અમારા આશરાને તોડી પાડ્યો તમે ?

શું આપે આ હત્યારો જવાબ !


Rate this content
Log in