STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

વૃક્ષારોપણ

વૃક્ષારોપણ

1 min
13.7K


રણમાં

વૃક્ષારોપણ થશે,

એવા સમાચાર

છાપાંમાં વાંચીને,

મેં ઘરનાં

અાંગણા માં

સિમેન્ટ

પાથરવાનુ

માંડી વાળ્યું !


Rate this content
Log in