વફાદાર
વફાદાર

1 min

22.9K
વફાદારીનો વફાદાર છું,
સરદારીનો હકદાર છું,
મદાર છું અષાઢી વર્ષાનો
આકાશનો અસરદાર છું,
ખીલતો ગુલાબ છું પ્રેમમાં,
વહેેેમની તેજ તલવાર છું,
છુુુપતો રહુુંં છું અવાજમાં
મૌનનો મોટો રણકાર છું,
ગુુંથાયો છું છુુુપી રીતથી
ગુુુઢતાનો એક પ્રકાર છું.