STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

વળાંક

વળાંક

1 min
2.8K


રસ્તામાં વળાંકો

અાવે, ત્યારે

ઘણું બદલાય,

પણ, રસ્તો તો

રસ્તો જ રહે

કાશ !

જીવન-પથના વળાંકો વચ્ચે પણ

હું માણસ જ

રહું !


Rate this content
Log in