Kajal Henia
Others
દરવાજા તમામ બંધ થાય ભલે,
ઈશ્વર ખુશી માટે એક બારી ખુલી રાખજો.
કાંટા તો હશે જ માર્ગમાં કર્માધીન,
આનંદની એક સુંવાળી વેલ ઝુલતી રાખજો.
કાચની પેટી
એક ઘટના
ભૂલાયેલો ટહુ...
આવરણ
ગુલાબ
લીલુંછમ નજરાણ...
સુંદરતા
કરતબ
અજવાળું
"તું"