વિખરાતા સબંધો
વિખરાતા સબંધો
1 min
165
વિખરાઈ જવું પડે છે,
ભોગ પણ દેવો પડે છે,
કડવો ઘૂંટ પીવો પડે છે,
ઘણું ભૂલવું પણ પડે છે,
આ બધું કરવું પડે છે,
સંબંધો જેમનું નામ છે,
તે વીખરાતું જાય છે,
તેને ભેગા કરવા પડે છે,
એમાં જો મોડું થાય છે,
તો તે દૂર થતું જાય છે,
સંબંધો જે વિખરાય,
સમેટતા જીવન જાય,
છતાંય કેટલું સચવાય
કેટલું તો છૂટી જાય.
