વીર બનવું છે
વીર બનવું છે
1 min
423
વીર બનવું છે મારે વીર બનવું છે
દુશ્મનને હરાવી દઉં તેવું તીર બનવું છે
વીર બનવું છે મારે વિવેકી બનવું છે
પૂર્ણતાને પામી જાઉં એવું પ્રતીક બનવું છે
વીર બનવું છે મારે નસીબ બનવું છે
ભષ્ટ્રાચાર ને ભાંગી નાખે એવું મર્મ બનવું છે
વીર બનવું છે મારે વીર બનવું છે
લક્ષ્મીને પામી શકું એવું ધ્યાન ધરવું છે
વીર બનવું છે મારે વીર બનવું
મુશ્કેલીને મચડી નાખું આવે મીત ઘડવું છે
વીર બનવું છે મારે વીર બનવું છે
અહંકારને ઓગાળી દઉં એવું આસન બનવું છે
વીર બનવું છે મારે વીર બનવું છે
સુંદરતાને સાધી લઉં એવું ધ્યાન ધરવું છે
