STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

વીજળીના ચમકારે

વીજળીના ચમકારે

1 min
2.5K


વૃધ્ધ કહે-

હે પાનબાઈ !

વીજળીના

ચમકારે મોતી

પરોવવું તો

સરળ છે,

પણ

હોલવાતા

દીવાના તેજ માં

મન પરોવવું

કપરું છે !


Rate this content
Log in