STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

વિચાર કરો

વિચાર કરો

1 min
337

વિચાર કરો હે સર્વે ભૂદેવ, 

માનવ દેહ ધરીને,

મળ્યો ઉજળો અવતાર ભૂદેવનો. 


સાહિત્ય અને વેદોના જાણકાર આપણે સૌ, 

આવો કરીએ પરશુરામની જય સૌ. 


એકમેકના સહારે આગળ વધીએ, 

ભાવના સમજીને એક બનીએ. 


ધરતીના દેવ જ કહેવાઈએ, 

આંગળી પકડીને આગળ વધારીએ. 


વિચાર કરો હે જ્ઞાની જનો, 

સાથ આપીને સાથે રહી બની રહીએ સ્વજનો. 


એક પરિવાર બનીને રહીશું, 

દુનિયાના જંગ જીતી જઈશું. 


ભૂદેવની તાકાત એની વાણીમાં સમાયેલી છે, 

વિચાર કરો ભૂદેવ એક જૂથ થવું જરૂરી છે. 


વેદો અને શાસ્ત્રો આપણી આન બાન છે, 

જનોઈ ધારિ, ત્રિંપુડ ધારી એ આપણી ઓળખ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational