Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

manoj chokhawala

Inspirational

3  

manoj chokhawala

Inspirational

વાત્સલ્યની મૂર્તિ છે મા

વાત્સલ્યની મૂર્તિ છે મા

1 min
11.7K


મુજ જીવનનો આધાર છે મા

ધરતી પર ભગવાનનું સ્વરૂપ છે મા


પ્રેમ અને લાગણીનું બંધન છે મા

દુઃખના સમયે વિશ્વાસનું પ્રતીક છે મા


બાળકને સુવાડવા મીઠાં હાલરડાં ગાતી મા

બાળકને હોંશભેર શાળાએ લઈ જતી મા


બાલુડાને ભાવતા ભોજન બનાવતી મા

બાલુડાની ઈચ્છાઓ પૂરી કરતી મા


વાત્સલ્ય અને ભાવનાઓની મૂર્તિ છે મા

સંતાનનાં સુખ માટે બલિદાન આપે છે મા


પરીક્ષાના સમયે ઊંઘનો ત્યાગ કરે છે મા

બાળકની સફળતા જોઈને રાજી થાય છે મા


સ્વર્ગથી સુંદર મમતાની ગોદ છે મા

મુજ જીવનનો આધાર છે મા



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational