STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો

વાતો

1 min
161

તમારી આપેલ દવાએ અસર કરી છે, 

મારી અંદર બિમારી પણ જૂની ભરી છે. 


પાર થઇ જશે નદી, એ આશા કરી છે, 

નભમાં કાળા વાદળાઓ સભાં ભરી છે.


આ ખેલ પણ ખરેખરીનો બનશેકે કેમ ? 

વાપરે છે તલવાર ને ઢાલની જેમ.


જીવ છે ત્યાંસુધીજ એ જીવન ગણાય, 

ગયા બાદ કોણ કોનું ? વાત સમજાય.


Rate this content
Log in