વાતો - 84
વાતો - 84
1 min
134
એમની લાઈનમાં,
લખવાનું ફાવ્યું નહીં,
એટલા માટે તો,
સૂચિમાં નામ આવ્યું નહીં,
એ શું માંગે છે ?
એમને ખબર નથી,
છતાં ચલાવે છે તો,
જે કાંઈ ચાલ્યું નથી,
આવું જ હોય જીવનમાં,
કદાપી જે ગમ્યું નથી,
છતાં ઉપાય નથી તો,
બીજે કશુ જોયું નથી.
